કુંવરજી બાવળિયાને મંત્રીપદ મળતાં આતશબાજી
કુંવરજી બાવળિયાને મંત્રીપદ મળતાં આતશબાજી
રાજકોટ જિલ્લાની ચાર મહત્વની બેઠક જસદણ, ગોંડલ, ધોરાજી અને જેતપુર પૈકી એક જ બેઠક જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને સતત બીજી વાર મંત્રી તરીકે સ્થાન મળતાં તેમના વતન અને પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે અને ભાજપના કાર્યકરોએ આતશબાજી કરી તેમના વધામણાં કર્યા હતા. જસદણ, આટકોટ પંથકમાં દિવાળી સમો માહોલ છવાયો છે.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.