લર્નિંગ લાઈસન્સમાં 40%, ડ્રાઈવિંગ ટેસ્ટમાં 45% નાપાસ - At This Time

લર્નિંગ લાઈસન્સમાં 40%, ડ્રાઈવિંગ ટેસ્ટમાં 45% નાપાસ


RTOના ટ્રેકમાં કારની ટેસ્ટ ડ્રાઈવ આપવામાં સૌથી વધુ નાપાસ, ટુ વ્હિલરમાં મહિલાઓ વધુ ફેલ થાય છે

ITIમાં વાહનચાલકો 10 પ્રશ્નના સાચા જવાબ નથી આપી શક્તા, વિચારવામાં સમય પૂરો થઇ જાય છે

ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવા માટે અરજદારે આઈટીઆઈ અને આરટીઓ એમ બે જગ્યાએ ટેસ્ટ આપવી પડે છે. છેલ્લા કેટલાક સમય દરમિયાન બંને જગ્યાએ મોટી સંખ્યામાં વાહનચાલકો ફેલ થતા હોવાનું બહાર આવ્યું છે જેના લીધે પાકું લાઇસન્સ કઢાવવામાં લોકોનું ડ્રાઈવિંગ હજુ કાચું હોવાની સ્થિતિ સર્જાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.