રાજકોટની ચારેય બેઠક પર 69 ટકાથી વધુ અને 48.23 ટકાથી નીચું મતદાન થાય તો વિપરીત પરિણામ આવી શકે - At This Time

રાજકોટની ચારેય બેઠક પર 69 ટકાથી વધુ અને 48.23 ટકાથી નીચું મતદાન થાય તો વિપરીત પરિણામ આવી શકે


2007થી 2017માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ચારેય બેઠકની લીડ ઓછામાં ઓછી 2179 અને વધુમાં વધુ 53755 રહી

રાજકોટમાં સરેરાશ 2007માં 51.16, 2012માં 65.97 અને 2017માં 66.17 ​​​​​​​ટકા મતદાન થયું

રાજકોટ વિધાનસભાની ચારેય બેઠક માટે 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે ત્યારે કોણ જીતશે? અને કોણ હારશે? તે 8મી ડિસેમ્બરે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. છેલ્લી ત્રણ ચૂંટણીમાં કેટલા ટકા મતદાન થયું અને ક્યા પક્ષનો ક્યો ઉમેદવાર કેટલી લીડથી જીત્યા તેના પરથી આ ચૂંટણીમાં કેટલું મતદાન થશે તો ક્યા પક્ષને ફાયદો અને કોને નુકસાન તે સ્પષ્ટ થશે. આ વખતે ચારેય બેઠક પર સરેરાશ 69 ટકાથી વધુ અને 48.23 ટકાથી નીચું મતદાન થાય તો પરિણામ વિપરિત આવી શકે તેમ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.