૨૭ હિંમતનગર અને ૩૩ પ્રાંતિજ વિધાનસભા બેઠક માટે મદદનીશ ખર્ચ નિરીક્ષકોના નંબરજાહેર કરાયા
તેમનુ ઇ-મેઇલ આઇડી aeo27himt2022@gmail.com છે.
૩૩-પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તાર માટે મદદનીશ ખર્ચ નિરીક્ષકશ્રી પટેલ વિજયભાઇ ઘનશ્યામભાઇ છે. જેમનો મોબાઇલ નંબર અનુક્રમે ૯૬૬૪૯૬૭૬૭૫ તથા તેમનુ ઇ-મેઇલ આઇડી aeo33pran2022@gmail.com છે. રાજકીય પક્ષો/ઉમેદવારોનો ચૂંટણી ખર્ચ અંગે કોઇપણ જાતની રજુઆત કે ફરીયાદ હોય તો ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ અંગેનો જિલ્લાનો ૨૪*૭ કંટ્રોલરૂમનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૬૦૧૩ છે. જેની સાબરકાંઠા જિલ્લાની જાહેર જનતાએ નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી, સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.