ગઢડામાં પવિત્ર ઘેલો નદીના કાંઠે મચ્છુમાં ના મંદિર પાસે ભવ્ય પક્ષી ઘરનું કરાયું નિર્માણ મોરબીના શ્રીરામ કબુતર ઘર ટ્રસ્ટ દ્વારા ભવ્ય પક્ષી ઘરનું કરાયું નિર્માણ પશુ પક્ષીઓ માટે જીવદયા પ્રેમીઓ અને પક્ષી પ્રેમીઓ સતત ચિંતા કરતા હોય છે પક્ષીઓને ચણ મળી રહે તે માટે અલગ અલગ સંસ્થાઓ દ્વારા ગામે ગામ ચબૂતરા અને ચકલીઓના માળા બનાવવામાં આવે છે અને ગામો ગામ તેનું વિતરણ કરી પક્ષીઓને સુવિધાઓ પૂરી કરે છે ત્યારે ગઢડામાં ઘેલો નદીના કિનારે આવેલા મચ્છુમાંના મંદિર પાસે ભવ્ય પક્ષી ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે હાલના ટેકનિકલ યુગમાં લોકો પૈસાની તાકાતથી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરતા હોય છે પરંતુ લોકો ફક્ત પોતાની જ ચિંતા કરે છે જ્યારે મોરબીના શ્રી રામ કબુતર ઘર ટ્રસ્ટ જે પક્ષીઓની સતત ચિંતા કરે છે જેને કારણે મોરબીના શ્રી રામ કબુતર ઘર ટ્રસ્ટ દ્વારા પોતાના સ્વખર્ચે ગામો ગામો પક્ષી ઘર બનાવવામાં આવે છે ત્યારે ગઢડા શહેરમાં ઘેલો નદીના કાંઠે ભવ્ય પક્ષી ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે પક્ષી પ્રેમીઓએ શ્રી રામ કબુતર ઘર ટ્રસ્ટના પ્રમુખ વાઘજીબાપા ની આ ઉત્તમ કામગીરીને બીદાવી શ્રીરામ કબુતર ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરી રહ્યા છે
મોરબીના શ્રીરામ કબુતર ઘર ટ્રસ્ટ દ્વારા ભવ્ય પક્ષી ઘરનું કરાયું નિર્માણ
પશુ પક્ષીઓ માટે જીવદયા પ્રેમીઓ અને પક્ષી પ્રેમીઓ સતત ચિંતા કરતા હોય છે પક્ષીઓને ચણ મળી રહે તે માટે અલગ અલગ સંસ્થાઓ દ્વારા ગામે ગામ ચબૂતરા અને ચકલીઓના માળા બનાવવામાં આવે છે અને ગામો ગામ તેનું વિતરણ કરી પક્ષીઓને સુવિધાઓ પૂરી કરે છે ત્યારે ગઢડામાં ઘેલો નદીના કિનારે આવેલા મચ્છુમાંના મંદિર પાસે ભવ્ય પક્ષી ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે હાલના ટેકનિકલ યુગમાં લોકો પૈસાની તાકાતથી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરતા હોય છે પરંતુ લોકો ફક્ત પોતાની જ ચિંતા કરે છે જ્યારે મોરબીના શ્રી રામ કબુતર ઘર ટ્રસ્ટ જે પક્ષીઓની સતત ચિંતા કરે છે જેને કારણે મોરબીના શ્રી રામ કબુતર ઘર ટ્રસ્ટ દ્વારા પોતાના સ્વખર્ચે ગામો ગામો પક્ષી ઘર બનાવવામાં આવે છે ત્યારે ગઢડા શહેરમાં ઘેલો નદીના કાંઠે ભવ્ય પક્ષી ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે પક્ષી પ્રેમીઓએ શ્રી રામ કબુતર ઘર ટ્રસ્ટના પ્રમુખ વાઘજીબાપા ની આ ઉત્તમ કામગીરીને બીદાવી શ્રીરામ કબુતર ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરી રહ્યા છે
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.