ગઢડા રેફરલ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ સેન્ટરનો પ્રારંભ થયો
ગઢડા રેફરલ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ સેન્ટરનો પ્રારંભ થયો
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે ગુજરાત સરકાર દ્વારા ડાયાલીસીસ સેન્ટરનો પ્રારંભ કરાયો. હવે ગઢડા શહેર અને તાલુકા ના વિસ્તારોમાં કિડની થી પીડિત દર્દીઓ માટે ડાયાલીસીસ કરાવવા દૂર નહીં જવુ પડે. જેનો લાભ ગઢડા શહેરમાં જ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મળી રહેશે. આ કાર્યક્રમ માં જિલ્લા કક્ષાના આરોગ્ય અધિકારીઓ, તાલુકા અધિકારીઓ, પદાધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
Report by Nikul Dabhi
9016415762
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.