શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ અંતર્ગત વિશ્વ કપાસ દિવસ ની ઉજવણી કરવામાં આવી - At This Time

શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ અંતર્ગત વિશ્વ કપાસ દિવસ ની ઉજવણી કરવામાં આવી


આ કાર્યક્રમમાં શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટના દરેક ફિલ્ડના ગામોમાં ચાલતા SHG ગૃપની મહિલાઓને *રૂની ગુણવત્તા* વિષય પર તાલીમ આપવામાં આવી. જેમાં કપાસની ગુણવત્તા સુધારવા સારી વેરાયટી ના બીજ પસંદગી થી લઈ કપાસ ની વીણી અને સંગ્રહ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતોની જાણકારી આપવામાં આવી. આ ઉપરાંત બહેનોને રૂ ના તાંતણા ની લંબાઈ કેવી રીતે જાળવી રાખવી અને કંટામીનેશન ફ્રી કોટન કેવી રીતે જાળવી રાખવો તે અંગેની માહિતી આપવામાં આવી.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.