બરવાળા ના કુંડળ ગામે પાળીયાની પૂજા કરતું પટગીર પરિવાર... - At This Time

બરવાળા ના કુંડળ ગામે પાળીયાની પૂજા કરતું પટગીર પરિવાર…


વર્ષો થિ કાઠી સમાજ પરંપરાગત નવરાત્રી ઉપર કરે છે પૂજા.

આજના આ યુગમાં યુવાનો ધાર્મિક રીતે કરે છે પૂજા અને અર્ચના..

મોટી સંખ્યામાં પટગીર પરિવાર ના લોકો રહયા હાજર

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.