હિંમતનગર તાલુકાના ચોપલાનાર ગામ શેરી ગરબા નું આયોજન કરવામાં - At This Time

હિંમતનગર તાલુકાના ચોપલાનાર ગામ શેરી ગરબા નું આયોજન કરવામાં


હિંમતનગર તાલુકાના ચોપલાનાર ગામ શેરી ગરબા નું આયોજન કરવામાં

વર્ષોથી પરંપરાગત મુજબ મહાકાલી માતાનું ભવ્ય ગરબો કાઢવામાં આવે છે
અહીં પતઇ રાજાનું પતન કેવી રીતના થયું તે આ ગરબા માં દર્શાવવામાં આવે છે છેલ્લા 60 વર્ષે ગરબો કાઢવામાં આવે છે
અહીં લોકોની માનતાઓ પણ પૂરી થાય છે અહીં સાકર પેડા સફરજન જેવી ચીજ વસ્તુઓમાં માંડવી આગારી તોલવામાં આવે છે
આ ગરબામાં ગામના લોકો પાત્ર ભજવતા હોય છે મહાકાળી તથા ભૈરવનું રૂપ ધરીને આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ ગરબો કાઢવાથી ગામમાં સુખ અને સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે
જ્યારે માતાજીને ચઢાવો 1.5 લાખ રૂપિયા આપી માતાજીની આરતી ઉતારો જ્યારે માતાજીનો ગરબો પણ 51 હજાર રૂપિયા આપી ઉતાવવામાં આવ્યો લંડન નિવાસી બારોટ ધવલકુમાર નારણભાઈ માતાજીની આરતી અને ગરબો ઉતારવામાં આવ્યો

અહેવાલ અશોકભાઈ નાઈ ગાંભોઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.