73 મો વેન મહોત્સવ 2022
73 મા તાલુકા કક્ષાના વન મહોત્સવની હિંમતનગર તાલુકા ના ઉજવણી ના પાવન પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા અને વિનોદચંદ્ર એસ પટેલ પ્રમુખ તા પંચાયત હિંમતનગર હાજર રહ્યા હતા
વડા પ્રધાન અને તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાત ના કોઈ પણ એક જિલ્લા મા વન ઉભું કરવા શરૂઆત કરેલ હતી
2004 મા ગાંધીનગર ખાતે વન વન મહોત્સવ ની શરૂઆત થઈ હતી જેનું નામ પુનિત વન આપવામાં આવ્યું હતું ત્યાર બાદ દર વર્ષે અલગ અલગ વન બનાવવામા આવેલ છે.
અંબાજી..માંગલ્ય વન
ચોટીલા ભક્તિવન
શામળાજી શ્યામલ્ય વન
સાબરકાંઠા 2017 મા વિજયનગર પાલ ખાતે વિરાંજલી વન બનાવવામાં આવ્યુ છે
ચાલુ સાલે હિંમતનગર વન .મહોત્સવ થકી કુલ 1190.750 રોપઓનો ઉછેર કરાયો છે ચાલુ ચોમાસા મા રોપા વિતરણ કરાય છેઃ
વિસ્તરણ રેન્જ હિંમતનગર દ્વારા ઉપરોક્ત તમામ યોજનાઓ થકી 84 હેકટરમાં કુલ 83644 રોપાઓ વાવેતર કરાયા છે.તાલુકા મા જુદી જુદી 3 નર્સરીઓ આવેલી છે દરેક વ્યક્તિ 1 વૃક્ષ વાવે નો નિયમ લેવો જરૂરી છે...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.