સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મહેતાપુરા - At This Time

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મહેતાપુરા


હાલમાં ચાલી રહેલી લંપી વાયરસ ની મહામારી વચ્ચે મહેતાપુરા બ્રહ્માણી નગર વિસ્તારના રબારી સમાજે એકઠા થઇ ગાયોને બચાવવા અર્થે હિંમતનગર આસપાસના દરેક વિસ્તારમાં જઈ ગાયુ ને ૪૦૦૦ લાડુ બનાવી ખવડાવ્યા હતા લંપી વાયરસની ઝપેટમાં આવેલી ગયો ને ડોક્ટર ટીમ બોલાવવી સારવાર પણ કરાવી હતી બ્રહ્માણી નગર અને મેતાપૂરા વિસ્તારના રબારી સમાજ ખરેખર એક ગૌરવ ના પાત્ર છે રબારી સમાજ અગ્રેસર રહી દરેક કાર્યોમાં સૌથી પહેલા સેવા કાર્યોમાં આગળ રહે છે રબારી સમાજના યુવાનો આવી સેવાની કાર્યોમાં આગળ રહે છે ગાયોનું દુઃખ એ પોતાનું દુઃખ સમજી ગાયો ની વેદના સમજી તાત્કાલિક ગાયોને સારવાર મળી રહે તે અર્થે સતત ડોક્ટરના સંપર્કમાં રહે છે રબારી સમાજના દરેક કામમાં ગૌ માતા ની seva માં વિરપ્રતાપ ફોઉન્ડેશન નાં અગ્રણી મિતુલભાઈ વ્યાસ હંમેશા સહભાગી રહે છે

રીપોર્ટર મંજુર ખણુંશિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.