હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે કોંગ્રેસ આગેવાન દ્વારા વેપારીઓને મોઘવારી, બેરોજગારી. વિશે માહિતગાર આપતા
*ગુજરાતમાં દિવસેને દિવસે વધતી જતી મોંઘવારી, બેરોજગારી, ડ્રગ્સનો ધંધો અને કાયદાની અવ્યવસ્થા સામે કોંગ્રેસ દ્વારા જાહેર હિતમાં તારીખ: 10/9/2022 શનિવાર "ગુજરાત બંધ" (સવારે 8.00 થી બપોરે 12.00 વાગ્યા સુધી) પ્રતિકાત્મક બંધમાં હિંમતનગર શહેર અને તાલુકા ના તમામ વેપારીઓ ,વકીલશ્રીઓ, તમામ નાના મોટા ઉદ્યોગોને અને જનતા ને ૪ કલાક એટલે કે સવારે ૮:૦૦ થી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી ધંધા રોજગાર બંધ રાખીને સહયોગ આપવા આવે જેમાં
હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે દુકાન બંધ નો નબળો પ્રતિસાદ મળ્યો
કોંગ્રેસ આગેવાન દ્વારા વેપારીઓને મોઘવારી, બેરોજગારી. વિશે માહિતગાર આપતા
આજરોજ ઇલોલ પાણી ની ટાંકી વિસ્તારની દુકાનદારો વેપારીઓને થોડો સમય દુકાન બંધ કરીને સમર્થન આપ્યું
અહેવાલ આબિદઅલી ભુરા ઇલોલ હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.