આઈ ટી આઈ ભચાઉ ખાતે ઈ શ્રમ કાર્ડ માટે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું - At This Time

આઈ ટી આઈ ભચાઉ ખાતે ઈ શ્રમ કાર્ડ માટે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું


ઇ-શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો
ઇ- શ્રમ કાર્ડ નો લાભ લઈ શકે તે માટે કેમ્પ નું આયોજન આઈ ટી આઈ વોંધ ( ભચાઉ) માં કરવામાં આવ્યું હતું જે ઉમેદવારો ઇ-શ્રમ માટે નોંધણી કરાવે છે તેમને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (UAN) કાર્ડ મળશે.
ઈ શ્રમ કાર્ડ ના ફાયદા
આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતતાના કિસ્સા માં એક વર્ષ માટે રૂ. બે લાખ ની સહાય.
આંશિક અપંગતતા ના કિસ્સામાં પણ નાણાંકીય સહાય
, સામાજિક સુરક્ષા યોજનાના લાભો
વધુ નોકરીની તકો
ભીમ યોજના વીમા કવર સ્થળાંતરિત મજૂરોના કર્મચારીઓને ટ્રેક કરી શકે છે
જેમાં આ કેમ્પ માં ભાણજીભાઈ પરમાર અને પ્રકાશભાઈ શ્રીમાળી હાજર રહી ને એમના દ્વારા ઈ શ્રમ કાર્ડ બનાવી આપવામાં આવ્યાં હતાં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.