ભચાઉ નગરપાલિકા દ્વારા આજે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ભચાઉ નગરપાલિકા દ્વારા આજે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં દરેક પ્રકારની સુવિધાઓ લોકો માટે પૂરી પુરી પાડવામાં આવી હતી તેમાં આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન કાર્ડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી કામગીરીમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી દિપકભાઈ દરજી,MPHW પરેશભાઈ શ્રીમાળી આયુષ્યમાન ઓપરેટર પ્રફુલભાઈ વિંઝુડા,CHO કુંજન,MPHW ભાવેશ ચાવડા દાણીધારિયા જોડાયા હતા.
રિપોર્ટ : પ્રકાશ શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.