જૂનાગઢજિલ્લા પોલીસઅધિક્ષકરવિતેજા વાસમશેટ્ટી સાહેબ દ્વારા જિલ્લા સુરક્ષાસેતુ સોસાયટી અંતર્ગત ચાલતી મહિલા સ્વંરક્ષણ તાલીમ નુ ઉદ્ધાટન સમારોહ યોજ્યો - At This Time

જૂનાગઢજિલ્લા પોલીસઅધિક્ષકરવિતેજા વાસમશેટ્ટી સાહેબ દ્વારા જિલ્લા સુરક્ષાસેતુ સોસાયટી અંતર્ગત ચાલતી મહિલા સ્વંરક્ષણ તાલીમ નુ ઉદ્ધાટન સમારોહ યોજ્યો


જુનાગઢ જીલ્લા પોલીસ અધિકક્ષક રવિતેજ વાસમ શેટી સાહેબ દ્વારા જીલ્લાની સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચાલતી મહિલા સ્વરક્ષણ તાલીમનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો જીલ્લાની ૫૮૯૦ દિકરીઓ સ્વરક્ષણ તાલીમનો લાભ લેશે તેનાથી ૮૫૫ જેટલી દિકરીઓ એડવાન્સ તાલીમનો લાભ લેશે

ગુજરાત સરકાર દ્વારા ખુબ સરસ ૨૦૧૪ પછી સ્ત્રીઓ શાળા કોલેજોમાં અભ્યાસ કરતી બહેનો માટે જ્યારે આનંદીબહેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે એમના દ્વારા ગુજરાત પોલીસના માધ્યમ અને નેજા હેઠળ મહિલા- સ્વરત્વણ જૂડો કરાટે તાલીમ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ગુજરાતના તમામ પોલીસસ્ટેશન દ્વારા આકાર્યકૂમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

૨૦૧૫ થી ૨૦૨૧ સુધી જુનાગઢ જીલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા સ્વરક્ષણ તાલીમ જુનાગઢ ૪૦,૦૦૦ વધુ દીકરી ઓ તેમજ મિશન સાહસી માં ૫૦૦૦ જેટલી અન્ય દિકરીઓએ તાલીમ જુનાગઢ જીલ્લા પોલીસ દ્વારા મેળવેલ છે.

હાલ ચાલુ વર્ષે આ તાલીમ જીલ્લાના ૧૯ પોલીસ સ્ટેશનોમાં એેક પોલીસ સ્ટેશન દીઠ ૩૧૦ વિધયાર્થી ની ઓને બેઝીક તાલીમ એક પોલીસ સ્ટેશન અંતર્ગત આપવામાં આવશે અને એ ૩૧૦ વિધયાર્થીનીઓમાંથી ૪૫ વિદ્યાર્થીનીઓને એડવાન્સ તાલીમ આપવામાં આવશે.

આતાલીમ માં દિકરીઓને કરાટે, જુડો, હેન્ડ ફી મુવમેન્ટ, ચુનીદાવ, લાઠી દાવ, નાનચાકુ દાવ, અટેક, કીક,જુડો થ્રો- રોલ, ફાયરા,બ્રેકીંગ,બાઈક સ્ટન્ટ અને રોડ ફાઇટ જેવા અલગ-અલગ દાવ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા નિમવામાં આવેલ કોચ સેન્સેય પ્રવિણ ચૌહાણ અને સેન્સેય મયુર ચૌહાણ દ્વારા પોલીસ સ્ટાફ દ્વારા સીલેકર થયેલ શાળા, કોલેજોમાં જઈ શીખવવામાં આવશે તાલીમ લીધેલ દરેક વિધાથીની ઓને જુનાગઢ જીલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા કોર્ષ પુણ કરેલનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

ચાલુ વર્ષે ૨૦૨૨ માં ૫૮૯૦ દિકરીયાને બેઝીકતાલીમ તેમજ ૮૫૫ દીકરી ઓ ને એડવાન્સ તાલીમ આપવામાં આવશે.

આ પ્રસંત્ગેજિલ્લા પોલીસ અધિકક્ષક રવિતેજા વાસમ શેટી, સી-ડિવિઝન પી.એસ.આઈ. જે જે ગઢવી સાહેબ,જીલ્લા કરાટે કોચ સેન્સેય મયુર ચૌહાણ સેન્સૈય પ્રવિણ ચૌહાણ અને શાળા આચાર્યે કુસુમ બેને હાજરી આપી દીકરીઓનો ઉત્સાહ વધારેલ .

વધુમાં સાહેબ બધી દિકરી ઓને સક્ષમ બનવા માટે પ્રેરીત કરી હતી અને કોઈ પણ સમયે પોલીસની જરૂર પડયે પોલીસ સ્ટાફ તેમજ રૂબરૂ સાહેબને મળવા માટે યાદી આપી અને દિકરીઓના પ્રશ્નો સાભળી યોગ્ય માર્ગેદશન આપેલ તેમજ તાલીમ લેતી દિકરીઓ આતાલીમ લઈ કરાટે માં આગળ વધી બ્લેકબેલ બને અને ભણતર સાથે સ્પોર્ટસમાં પણ સાથે સમય આપે અને આગળ વધી આમાથી જ દિકરીઓ ભણતર ના માધ્યમથી GPSC અને UPSC કમ્પલીટ કરી પોતાની શાળા માત તપીતાનું નામ રોશન કરી દેશની સેવામાં પોતાનું યોદાદાન અર્પે એવી શુભકામના ઓ પાઠવી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.