લાકડિયા ગામ ના બિમાર બાળક ના ઘરે જઈને આયુષ્માન કાર્ડ બનાવી આપવામા આવ્યુ - At This Time

લાકડિયા ગામ ના બિમાર બાળક ના ઘરે જઈને આયુષ્માન કાર્ડ બનાવી આપવામા આવ્યુ


લાકડિયા ગામ માં જરુરિયાત મંદ લાભાર્થી જે બિમાર હોવાથી ચાલી શકે તેમ ના હોવાથી અને જે પથારી માંથી પણ ઉભા થવામાં તકલીફ પડતી હોય જેની જાણ બિમાર બાળક ના પિતા કાર્ડ કેન્દ્ર ખાતે બનાવવા આવ્યા ત્યારે વાત કરી હતી જેને લઈને આરોગ્ય ની ટીમ દ્વારા ઘરે જઈ ને આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામા આવ્યુ હતુ, આ કામગીરી માં હેલ્થ એન્ડ વેલનેશ કેન્દ્ર - ૧ લાકડિયા CHO દિલીપભાઈ પરમાર , અને આયુષ્યમાન ઑપરેટર દિનેશભાઈ શ્રીમાળી જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.