રાજકોટ સહિત દેશની તમામ 23 એઇમ્સનાં નામ બદલાશે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 23 હોસ્પિટલ પાસે નામ મગાવ્યાં
પ્રાદેશિક નાયકો, સ્વાતં સેનાની, ઐતિહાસિક ઘટના, પ્રદેશના સ્મારકો અથવા તેમની વિશિષ્ટ ભૌગોલિક ઓળખના આધારે નામની પસંદગી થશે
કેન્દ્ર સરકાર રાજકોટ સહિત દેશની તમામ 23 એઇમ્સ હોસ્પિટલના નામ બદલવા જઇ રહી છે, સરકારે પ્રાદેશિક નાયકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, ઐતિહાસિક ઘટનાઓ, પ્રદેશના સ્મારકો અથવા તેની વિશિષ્ટ ભૌગોલિક ઓળખના આધારે આ નામની પસંદગી કરવામાં આવશે, તમામ એઇમ્સ હોસ્પિટલના સત્તાધીશો પાસેથી સરકારે નામ મગાવ્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.