આમ આદમી પાર્ટી દ્વારા કાળાસર ગામમાં જનસવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું - At This Time

આમ આદમી પાર્ટી દ્વારા કાળાસર ગામમાં જનસવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


આજરોજ આમ આદમી પાર્ટી વિધાનસભા 72 જસદણ વિછીયામાં કાળાસર ગામની અંદર એક જનસવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યાના લોકો ઉપસ્થિત રહ્યા અને આમ આદમી પાર્ટીની વિચારધારાથી જોડાયા આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ સહમંત્રી તેજસ ગાજીપરા વિધાનસભા સંગઠન મંત્રી હિતેશભાઈ ખાખરીયા વિધાનસભા સંગઠન મંત્રી ભરતભાઈ ભાલાળા રાજકોટ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી પરેશભાઈ શેખલીયા મહેશભાઈ રામાણી અને સામાજિક અગ્રણી વલ્લભભાઈ ખાખરીયા ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમનું સમગ્ર આયોજન કાળાસર ગામના આગેવાન વલ્લભભાઈ વાછાણીએ જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો જેમાં ગામ લોકોનું સદસ્યતા અભિયાન તેમજ નવા લોકોને જોડવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.