બોટાદના શહેર ગઢડા રોડ નગીના મસ્જીદ પાસે જમીઅતે ઊલમા એ હીન્દ ની ઓફીસ ખાતે સ્વતંત્ર દીવસ ની ઉજવણી કરવામાં આવી - At This Time

બોટાદના શહેર ગઢડા રોડ નગીના મસ્જીદ પાસે જમીઅતે ઊલમા એ હીન્દ ની ઓફીસ ખાતે સ્વતંત્ર દીવસ ની ઉજવણી કરવામાં આવી


બોટાદના શહેર ગઢડા રોડ નગીના મસ્જીદ પાસે જમીઅતે ઊલમા એ હીન્દ ની ઓફીસ ખાતે સ્વતંત્ર દીવસ ની ઉજવણી કરવામાં આવી

બોટાદ જમીઅતે ઊલમા એ હીન્દ ની ઓફીસ ખાતે
ખાતે ૧૫ મી ઓગષ્ટના દિવસે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો . .... આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે . બોટાદના જમીઅતે ઊલમા એ હીન્દ ની ઓફીસ ખાતે ૧૫ મી ઓગષ્ટના દિવસે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો . દેશ ભક્તિ ગીત સાથે નારા લગાવ્યા હતા . જેમાં વિવિધ મુસ્લિમ અગ્રણીઓ જમીઅતે ઊલમા એ હીન્દ ના મોલાના ઓ તેમજ કાર્યકર્તા ઓ જોડાયા હતા અને બોટાદ જમીઅતે ઊલમા એ હીન્દ ની ઓફીસ ખાતેરાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો . દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નાગરિકોને ઘરે - ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવા આહવાન કર્યું છે . તેમાં આપણે સૌ જોડાઈએ . આ અભિયાન દ્વારા તમામ લોકોમાં રહેલી રાષ્ટ્રભાવના પ્રબળ બનશે . આ સ્વતંત્રતાના પર્વ પર આપણા દેશ પ્રત્યે આદર અને સત્કાર દર્શાવવાના દિવસને વધુ યાદગાર બનાવીએ.હર ઘર તિરંગો લહેરાવીએ . જેની આજે ધૂમ ધામ સાથે હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી .

. રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.