બાવળા તાલુકા શિયાળ ગામે નાગપાંચમ નો મેળો ભરાયો - At This Time

બાવળા તાલુકા શિયાળ ગામે નાગપાંચમ નો મેળો ભરાયો


બાવળા તાલુકાના શિયાળ ગામે શ્રાવણ મહિના નાગપાંચમ ના દિવસે મેળો ભરાયો હતો નાગદેવતાના મંદિરે પૂજા અર્ચના કરીને ધજા ચડાવી ને મેળા ની શરૂઆત કરવા માં આવે છે ઝરમર વરસાદ ની વચ્ચે લોકો એ મેળાની મજા માણી હતી ખાણી પીણી અને રમકડાના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા
નાના ભૂલકા બહેનો મોટી સંખ્યા લોકો મેળો માણવા આવ્યા હતા ગયા બે વર્ષ કોરોના કારણે બંધ રહેલા આ વર્ષ મેળા નુ આયોજન કરેલા લોકો માં ઉત્સાહ જોવા મળ્યો હતો

રીપોર્ટ !: મૂકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.