ભોલેશ્વર થી હિંમતનગર આવતા બાઈક પણ પાણી ના પ્રવાહમાં ખેંચાઈ.. - At This Time

ભોલેશ્વર થી હિંમતનગર આવતા બાઈક પણ પાણી ના પ્રવાહમાં ખેંચાઈ..


સાબરકાંઠા...

હાથમાંથી નદીમાં ભારે પુર...

હિંમતનગર થી ભોલેશ્વર ની જોડતા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા...

બાઈક ચાલક નું જીવ માંડ માંડ બચ્યો...

જીવના જોખમે કરી રહ્યા છે કોજ્વે પસાર...

ભોલેશ્વર થી હિંમતનગર આવતા બાઈક પણ પાણી ના પ્રવાહમાં ખેંચાઈ..

રીપોટર રાજકમલસિંહ પરમાર હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.