વિસાવદરમાઆઝાદી કા અમૃત મહોત્સવ સાથે આનબાનઅને સાન સાથે 15મી ઓગસ્ટ ની ઉજવણી કરવામાં આવી - At This Time

વિસાવદરમાઆઝાદી કા અમૃત મહોત્સવ સાથે આનબાનઅને સાન સાથે 15મી ઓગસ્ટ ની ઉજવણી કરવામાં આવી


વિસાવદરમાઆઝાદી કા અમૃત મહોત્સવ સાથે આનબાનઅને સાન સાથે 15મી ઓગસ્ટ ની ઉજવણી કરવામાં આવી

વિસાવદર ખાતે આઝાદી ના 75મા અમૃતમહોત્સવ ની ઉજવણી સાથે રાષ્ટ્રીયપર્વ 15મી ઓગસ્ટ ની ઉજવણી કરવામાં આવીહતી ત્યારે વિસાવદર ની કોર્ટ કમ્પાઉન્ડ મા મેજિસ્ટર ત્રિવેદી સાહેબ દ્વારા તેમજ મામલતદાર ઓફિસે નાયબ મામલતદાર પી એલ લાલાણી દ્વારા ધ્વજવઁદન કરવામાં આવ્યું હતુ આતકે વિસાવદર પોલીસ દ્વારા પરેડ યોજાય હતી અને દેશના આન બાન અને સાનસાથે રાષ્ટધ્વજને સલામી આપવામાં આવીહતી ત્યારેમામલતદાર ઓફિસે ધ્વજવઁદન કાર્ય કર્મ મા વિસાવદર ના વરીસ્ટ નાગરિકો તેમજ આમ જનતા જોડાયેલ હતી અને કોર્ટ કમ્પાઉન્ડ મા પણ રાષ્ટધ્વજને સલામી આપવામાં આવીહતી ત્યારે વિસાવદર કોર્ટ ના મેજિસ્ટર શ્રીમાળી સાહેબ તેમજ ત્રિવેદી સાહેબ તેમજ વિસાવદર બાર એસોસિયેશન ના પ્રમુખ વિજય જેઠવા તેમજ દિનુભાઈ શાહ ભરતભાઈ વ્યાસ નયન ભાઈ જોશી સહિતના વકીલો હાજર રહ્યા હતા અને ભારત ની સાન એવા તિરંગા ને સલામી આપીહતીઆતકે ઉડીને આંખે વળગે તેવી વાત એહતીકે વિસાવદર મામલતદારઓફિસ મા રેશનિંગ ની દુકાન દારો તેમજ ખનીજ અને અલગ અલગ કામના વહીવટ મા પાવરધો સ્ટાફ હોવા છતાં મામલતદારઓફિસ દ્વારા દેશના રાષ્ટિયપર્વ નિમિતેવિસાવદર મીડિયા ને આમંત્રણ આપવાનુ ભુલીગયું હતુ અને જવાબદાર અધિકારી દ્વારા જવાબ દારી માંથી છટકીજવા માટે લૂલો બચાવ કરેલ હતો જાણવા મળતી માહિતી મુજબ ઓફિસ દ્વારા એન્વીટેશન દેવાની જવાબ દારી જૅ કર્મચારીને આપવામાં આવીહતી તે કર્મચારી પોતે ઓફિસ કામમાં પણ આળસ રાખતા હોય અને પોતાનીઓફિસ કામગીરી પણ સમય સર કરતાંનથી તેવું જાણવા મળેલ છે
.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.