શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા એવં શાકભાજીના શણગાર શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.02-08-2022ને મંગળવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા શણગાર એવં શાકભાજીઓ ધરાવવામાં આવેલ તથા સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7:00 કલાકે શણગાર આરતી રીંગણ,દૂધી,ગાજર,સુરણ,લીંબુ,ટીંડોળા,કરેલા,અડવીના પાંદ, ફુદીનો, લીલા-પીળા મરચાં, ગલકા,તુરીયા,સરગવાની શિંગ, બટાકા,કોબીજ, બીટનો કંદ, રીંગણ, વાંગી અથવા રીંગણ, કોળું,મૂળા,પાલક,ભીંડો, શક્કરીયા, ટામેટા, મશરૂમ, મેક્સીકન મકાઈ અને ટમેટા સલાડ, લેટીસ, કાકડી વિગેરે ૫૦૦ કિલો શાકભાજીનો અન્નકૂટ ધરાવી આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ. અને પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.૨૯-0૭-૨૦૨૨ને શુક્રવારના રોજ થી તા.૨૭-0૮-૨૦૨૨ સુધી વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો- યજ્ઞ-પૂજા પાઠ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ દરમિયાન કરવામાં આવશે. તેમજ સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દિવ્ય સત્સંગનું સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવેલ છે. - At This Time

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા એવં શાકભાજીના શણગાર શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.02-08-2022ને મંગળવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા શણગાર એવં શાકભાજીઓ ધરાવવામાં આવેલ તથા સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7:00 કલાકે શણગાર આરતી રીંગણ,દૂધી,ગાજર,સુરણ,લીંબુ,ટીંડોળા,કરેલા,અડવીના પાંદ, ફુદીનો, લીલા-પીળા મરચાં, ગલકા,તુરીયા,સરગવાની શિંગ, બટાકા,કોબીજ, બીટનો કંદ, રીંગણ, વાંગી અથવા રીંગણ, કોળું,મૂળા,પાલક,ભીંડો, શક્કરીયા, ટામેટા, મશરૂમ, મેક્સીકન મકાઈ અને ટમેટા સલાડ, લેટીસ, કાકડી વિગેરે ૫૦૦ કિલો શાકભાજીનો અન્નકૂટ ધરાવી આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ. અને પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.૨૯-0૭-૨૦૨૨ને શુક્રવારના રોજ થી તા.૨૭-0૮-૨૦૨૨ સુધી વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો- યજ્ઞ-પૂજા પાઠ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ દરમિયાન કરવામાં આવશે. તેમજ સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દિવ્ય સત્સંગનું સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવેલ છે.


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.02-08-2022ને મંગળવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા શણગાર એવં શાકભાજીઓ ધરાવવામાં આવેલ તથા સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7:00 કલાકે શણગાર આરતી રીંગણ,દૂધી,ગાજર,સુરણ,લીંબુ,ટીંડોળા,કરેલા,અડવીના પાંદ, ફુદીનો, લીલા-પીળા મરચાં, ગલકા,તુરીયા,સરગવાની શિંગ, બટાકા,કોબીજ, બીટનો કંદ, રીંગણ, વાંગી અથવા રીંગણ, કોળું,મૂળા,પાલક,ભીંડો, શક્કરીયા, ટામેટા, મશરૂમ, મેક્સીકન મકાઈ અને ટમેટા સલાડ, લેટીસ, કાકડી વિગેરે ૫૦૦ કિલો શાકભાજીનો અન્નકૂટ ધરાવી આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ. અને પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.૨૯-0૭-૨૦૨૨ને શુક્રવારના રોજ થી તા.૨૭-0૮-૨૦૨૨ સુધી વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો- યજ્ઞ-પૂજા પાઠ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ દરમિયાન કરવામાં આવશે. તેમજ સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દિવ્ય સત્સંગનું સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવેલ છે.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનો પ્રૌઢ પ્રતાપ દિગંતમાં વ્યાપી રહ્યો છે, અનેક દીન દુઃખીઓના દુઃખ દુર કરી આધિ,વ્યાધિ,ઉપાધિથી મૂક્તિ અપાવી મહાસુખીયા કરવાનું સદાવ્રત શ્રી કષ્ટભંજન દાદા દ્વારા અવિરત ચાલી રહ્યું છે. જેના કારણે આજે આપણે “ શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુરધામ ” સૂક્તિનો સાક્ષાત અનુભવ કરી રહ્યા છીએ. સાળંગપુર હનુમાનજી મંદિરના આંગણે આગામી તા.૦૩ ઓગષ્ટ ૨૦૨૨,બુધવારના રોજ ભક્તોનો ઘસારો વધતા નૂતન સદ્‌ગુરુ યોગીવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રીક ભવન ખાતમુહૂર્ત પ્રસંગ એવં શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધિપતિ સનાતન પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીનો ૫૬મો જન્મઉત્સવની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે સમય: સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ કલાકે થનાર છે.આ પ્રસંગમાં વડતાલ,ગઢડા,જૂનાગઢ,ભુજ વિગેરે ધામથી સંતો પધારશે. તો આ પ્રસંગમાં શ્રી હનુમાનજી દાદાના આશીર્વાદ લેવા સપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.