શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્માર્ટ વિભાગ દ્વારા “ બેટી બચાવો, બેટી પઢાવો. ” અભિયાન સફળ.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્માર્ટ વિભાગ દ્વારા “ બેટી બચાવો, બેટી પઢાવો. ” અભિયાન સફળ.
આજ રોજ તા: 02/08/2022 ને મંગળવાર ના રોજ બોટાદ જિલ્લાની શ્રેષ્ઠ પરિણામ આપતી તેમજ શિક્ષણની સાથે સંસ્કારો અને સામાજિક – ધાર્મિક મૂલ્યોને ઊજાગર કરતી સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ( સ્માર્ટ વિભાગ ) માં અભ્યાસ કરતા ધોરણ 9 થી 12 ના બહેનો દ્વારા “ બેટી બચાવો, બેટી પઢાવો, ” અભિયાન અંતર્ગત વિવિધ પ્રકારના ચિત્રો બનાવી, પ્રદર્શન કાર્ય યોજવામાં આવેલ જેમાં સ્માર્ટ વિભાગની સમગ્ર ટીમ દ્વારા “ દીકરો દીકરી એક સમાન સ્ત્રી ભ્રુણ હત્યા ” અને “ નારી તુ નારાયણી ”, મહિલા સશક્તિકરણ ” ની સાથે “ યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર '' ટેવતાઃ ” નાં વિષયો પર શાળાના આચાર્ય શ્રી કે. સી. મહેતા સર, r સ્માર્ટ વિભાગના સંચાલક શ્રી રવિરાજ સર, તથા સમગ્ર ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ.માર્ગદર્શન આપવામાં આવેલ.
પરમ પૂજ્ય વંદનીય માધવસ્વામીજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સંપન્ન કરાયો હતો. જેમાં
પ્રથમ સ્થાન: ધોરણ 9 રોજસરા કામિક્ષા જે.
દ્વિતિય સ્થાન: ધોરણ 9 બાવળીયા કિંજલબા
તૃતિય સ્થાન: ધોરણ 9 વડદરિયા પિંકલ આર.
પ્રથમ સ્થાન: ધોરણ 11 કોમર્સ ધરજીયા જાનવી પી. દ્વિતિય સ્થાન: ધોરણ 11 આર્ટ્સ જાની તુલસી એન. ; ખાંભલિયા નિધિ જી.તૃતિય સ્થાન: ધોરણ 11 આર્ટ્સ મેણીયા દેવાંગી એમ. ને પ્રમાણપત્રોએનાયત કરેલ.
Report, Nikunj chauhan botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.