શ્રાવણમાં દાઢી રાખવા રાજકોટના 350 પોલીસકર્મીએ મંજૂરી માંગી, પરંતુ કમિશનરે નામંજૂર કરી
પોલીસ મેન્યુઅલમાં કોઇ જોગવાઇ ન હોવાથી મંજૂરી ના અપાઈ
દાઢી રાખવા ઇચ્છતાં કર્મીઓ એક મહિનો રજા પર જઇ શકશે
શ્રવાણ મહિનામાં શિવજીના અનુષ્ઠાન માટે દાઢી વધારવા માટે પોલીસ કર્મચારીઓને પૂર્વ મંજૂરી લેવી ફરજીયાત છે, રાજકોટ શહેર પોલીસબેડાના 350 જવાનોએ શ્રાવણ મહિનાનું આસ્થાનું કારણ દર્શાવીને આ મહિનો દાઢી વધારવા મંજૂરી માગી હતી પરંતુ પોલીસ કમિશનરે એકપણ કર્મચારીને મંજૂરી આપી નહોતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.