જો ખાતાધારકને પૂરતી સર્વિસ આપવામાં નહીં આવે તો જસદણ ની બેન્ક ઓફ બરોડા બ્રાન્ચ બંધ થશે : ખાતાધારક
જો ખાતાધારકને પૂરતી સર્વિસ આપવામાં નહીં આવે તો જસદણ ની બેન્ક ઓફ બરોડા બ્રાન્ચ બંધ થશે : ખાતાધારક
જસદણમાં ગીતાનગરમાં બેંક ઓફ બરોડા માં આમ લોકોના અને ખાતાધારકોના ધક્કા ધકી વધી ગયા છે ખાતાધારકોનું કહેવું છે કે અમારા ખાતામાંથી અમોને જાણ કર્યા વગર અલગ અલગ ફેસીલીટીના ચાર્જીસ કાપી લેવામાં આવે છે જ્યારે અમોને ખબર પડે છે ત્યારે અમે બેંક પર જઈએ છીએ અને બેંકના કર્મચારી સાથે પૂછતા જ કરીએ છીએ ત્યારે કોઈ ઓફિશિયલ રીતે જવાબ દેવામાં નથી આવતો ઉપરાંત મેનેજર પાસે રજૂઆત કરતા આ બેંક ઓફ બરોડા ના મેનેજર ખાતાધારકોને પ્રશ્નોના નિરાકરણ કરવાની ક્ષમતા ના ધરાવતા ખાતાધારકોએ આવા સ્ટાફને સસ્પેન્ડ કરવાની ખાતાધારકોના મુખે ચર્ચાઓ સંભળાઈ રહી છે ત્યારે આ બેંકમાં અનેક અભણ વ્યક્તિઓ ખેડૂતો હીરા ઘસુઓ, જસદણના અનેક વેપારીઓના એકાઉન્ટ્સ છે ત્યારે જોવા બેંકમાં ટૂંક સમયમાં સારી રીતે સર્વિસ આપવામાં નહીં આવે તો બેન્ક ઓફ બરોડા બ્રાન્ચ જ બંધ કરવાનો વારો આવશે જે આ તમામ ખાતાધારકો ના મુખે વાતુઓ ચર્ચા રહી છે.
Report Rasik visavaliya Jasdan 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.