હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.ના ગુન્હામાં છેલ્લા સાતેક - At This Time

હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.ના ગુન્હામાં છેલ્લા સાતેક


હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.ના ગુન્હામાં છેલ્લા સાતેક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી . વિશાલકુમાર વાઘેલા સા.શ્રી નાઓએ સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા ઇસમોને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ શ્રી.એમ.ડી. ચંપાવત પો.ઇન્સ . એલ.સી.બી.નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી બી.યુ.મુરીમા પો.સ.ઇ.શ્રી પેરોલ ફર્લો સ્કોર્ડ હિંમતનગર નાઓની સુચના મુજબ અ.હે.કો કલ્પેશકુમાર તથા અ.પો.કો.જશુભાઇ તથા અ.પો.કો.ગોપલાભાઇ આ.પો.કો.નિરીલકુમાર તથા આ.પો.કો. રાજેશકુમાર નાઓ હિંમતનગર ટાઉન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના અ.પો.કો.જશુભાઇ તથા અ.પો.કો.ગોપાલભાઇ નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે , હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો છે જે ઇસમ હાલ હિંમતનગર બસ સ્ટેશન ખાતે આવેલ છે જે બાતમી હકીકત આધારે તાત્કાલીક ઉપરોક્ત સ્ટાફના માણસો સાથે બસ સ્ટેશન ખાતે જઇ તપાસ કરતાં બાતમી વાળો ઇસમ બસ સ્ટેશન નજીક રોડ ઉપર મળી આવેલ હોય જેને પકડી નામઠામ પુછતાં રણજીતકુમાર નાથુ તબિયાડ રહે.જુવારવા પો.પાટીયા તા.ખેરવાડા જી.ઉદેપુર રાસ્થાનનો હોવાનુ જણાવેલ જેથી સદરી ઇસમનું નામઠામ પોકેટ કોપ મોબાઇલની મદદથી સર્ચ કરી તથા હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે . ખાતે તપાસ કરાવતાં સદરી ઇસમ વિરુધ્ધમાં હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે . થર્ડ ગુ.ર.નં .૫૧૯૪ / ૨૦૧૫ પ્રોહી કલમ ૬૬ ( ૧ ) બી , ૬૫ એઇ , ૧૧૬ ( બી ) , ૮૧ મુજબના ગુન્હામાં નાસતો ફરતો હોય સદરી ઇસમને હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.ના ગુન્હાના કામે સી.આર.પી.સી.ક .૪૧ ( ૧ ) આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ હિંમતનગર ગ્રામય પો.સ્ટે . ખાતે સોંપવામાં આવેલ છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.