તા.22/7/22 ના રોજ ઇન્ડીયન મેડીકલ એસોસિએશન એ એક દિવસનું આપ્યું બંધનું એલાન - At This Time

તા.22/7/22 ના રોજ ઇન્ડીયન મેડીકલ એસોસિએશન એ એક દિવસનું આપ્યું બંધનું એલાન


ગુજરાત ભરમાં ડોકટરને આઈ.સી.યુ ને ગ્રાઉન્ડ ફ્લોર પર ખસેડવાના નિર્ણયના વિરોધમાં ગુજરાત ભરના ડોકટરો એક દિવસ હડતાલ પર જશે ત્યારે ખાનગી હોસ્પીટલ તા.22/7/22 ના રોજ ઓપીડી, ઇમરજન્સી, સર્જરી સહિતની તમામ સેવા બંધ રહેશે

આ તકે સરકારી હોસ્પીટલમાં ઓપીડી, ઇમરજન્સી સેવા ચાલુ રહેશે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.