ખેડબ્રહ્મા પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૧૨૬ કિ.રૂ ૨૬,૫૨૫ / - નો પ્રોહી મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા - At This Time

ખેડબ્રહ્મા પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૧૨૬ કિ.રૂ ૨૬,૫૨૫ / – નો પ્રોહી મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા


ખેડબ્રહ્મા પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૧૨૬ કિ.રૂ ૨૬,૫૨૫ / - નો પ્રોહી મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા સા.શ્રી નાઓએ સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીબીશનને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવાની અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ પો.ઇન્સ.શ્રી એમ.ડી.ચંપાવત એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.આર.ઉમટ એલ.સી.બી. એ.એસ.આઇ વિક્રમસિંહ તથા હેકો સનતકુમાર તથા પોકો વિજયભાઇ પોકો પ્રકાશભાઇ વિગેરે ખેડબ્રહ્મા પો.સ્ટે . વિસ્તારમાં સરકારી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખેડબ્રહ્મા પુલ પાસે જતાં ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે “ ગોતા ખાતે રહેતા તેજસ વિજયભાઈ રાવલ નાઓ ખેડબ્રહ્મા નદીમાં સ્મશાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારુ રાખી ગે.કા રીતે વેચાણ કરે છે જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ ખેડબ્રહ્મા નદીમાં સ્મશાનમાં જતાં એક ઇસમ ભાગવા લેગેલ જેને કોર્ડન કરી પકડી લઇ અને નજીકમાં બે સફેદ કલરના થેલા પડેલ હોય જે જોતાં ભારતીય બનાવટનો વીદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૧૨૬ કિ.રૂ ૨૬૫૨૫ / - નો મુદ્દામાલ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિ.રૂ .૫૦૦ / - મળી કુલ કિ.રૂ. ૨૭૦૨૫ / - નો મુદ્દામાલ મળી આવતાં ખેડબ્રહ્મા પો.સ્ટે . સી.પાર્ટ ગુ.ર.નં ૧૧૨૦૯૦૨૮૨૨૦૬૭૨/૨૦૨૨ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ ૬૫ એ - ઈ , ૮૧ મુજબ નો પ્રોહી ગણનાપાત્ર કેસ આરોપીઓ વિરૂધ્ધ દાખલ કરવામાં આવેલ છે . $ 1 પકડાયેલ આરોપીઓ તેજસ વિજયભાઈ રાવલ રહે ગોતા તા ખેડબ્રહ્મા જી.સાબરકાંઠા પકડવાનો બાકી આરોપી રાકેશભાઈ આદીવાસી રહે લીલાવંટા તા ખેડબ્રહ્મા

આબીદઅલી ભુરા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.