દામનગર શહેર ને એસ ટી પરિવહન દ્વારા સતત અન્યાય કેમ ? જિલ્લા મથકે અભ્યાસ દવાખાના કે સરકારી કામકાજો માટે સવારે ૫-૦૦ જવા મજબુર
દામનગર શહેર ને એસ ટી પરિવહન દ્વારા સતત અન્યાય કેમ ? જિલ્લા મથકે અભ્યાસ દવાખાના કે સરકારી કામકાજો માટે સવારે ૫-૦૦ જવા મજબુર
દામનગર શહેર ને એસ ટી તંત્ર દ્વારા સતત અન્યાય અમરેલી જિલ્લા મથકે અવર જવર માટે પૂરતા પ્રમાણ સમયસર પરિવહન નહિ મળતા લાચાર શહેરીજનો વિદ્યાર્થી ઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે અમરેલી સ્કૂલ કોલેજ માં અભ્યાસ કે દવાખાના સરકારી કામકાજો માટે અવરજવર કરતા લોકો ને ભારે મુશ્કેલી પડી રહી છે ગમે ત્યારે ગમે તે રૂટ બંધ કરી દેવાય છે એકાએક જિલ્લા મથકે જતી સવાર ના ૭-૦૦ ના સમય ની એસ ટી સુવિધા બંધ કરી વહેલી સવારે ૫-૦૦ કલાકે કરી વિદ્યાર્થી એ વહેલી સવાર ના ૫-૦૦ કલાકે અમરેલી કોલેજે જવા મજબુર કોલેજ દવાખાના કે સરકારી કચેરી સમય સુધી ક્યાં જવું ? અનેક મહત્વ ના વર્ષો જુના રૂટ ની પરિવહન સેવા ઓ બંધ દામનગર શહેર ને લાંબા રૂટ ની સેવા તો દૂર જિલ્લા મથકે અવર જવર માટે પણ મુશ્કેલી પડી રહી આ અંગે એસ ટી ડિવિઝન કન્ટ્રોલર અને ધારાસભ્ય ઠુંમર સહિત જિલ્લા કલેકટર સુધી લેખિત રજૂઆતો કરાય પૂરતા પ્રમાણ માં સમયસર એસ ટી પરિવહન માટે રજૂઆતો કરાય
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.