કુંભમેળામાં દર્શન કરવા જઈ રહેલા અરવલ્લી જિલ્લાના ત્રણ શ્રધ્ધાળુઓની કારને નડ્યો માર્ગ અકસ્માત. - At This Time

કુંભમેળામાં દર્શન કરવા જઈ રહેલા અરવલ્લી જિલ્લાના ત્રણ શ્રધ્ધાળુઓની કારને નડ્યો માર્ગ અકસ્માત.


પ્રયાગરાજ મહાકુંભ મેળામાં દર્શન કરવા જઈ રહેલા અરવલ્લી જિલ્લાના ત્રણ શ્રધ્ધાળુઓની કારને નડ્યો માર્ગ અકસ્માત.અક્સ્માતમા ગાડીમાં સવાર 3ના મોત જયારે બે ગંભીર હોવાની પ્રાથમિક માહિતી.
અરવલ્લી જિલ્લાના ધનસુરાના લાલુકંપાના શ્રંધાળુઓ જઈ રહ્યા હતા પ્રયાગરાજ કુંભ મેળામાં.
મધ્યપ્રદેશના જબલપુર પાસે સર્જાયો અકસ્માત. અક્સ્માત એટલો ગંભીર હતો કે સ્થળ પર જ પતિ-પત્ની સહિત ત્રણ લોકોના મોત નિપજયા.
ઈનોવા કાર ડિવાઈડર સાથે ટકરાયા બાદ સર્જાયો અકસ્માત.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image