આઇપીઓમાં રોકાણથી સારા વળતરની લાલચ આપી કારખાનેદાર સાથે 7.75 કરોડની ઠગાઇ - At This Time

આઇપીઓમાં રોકાણથી સારા વળતરની લાલચ આપી કારખાનેદાર સાથે 7.75 કરોડની ઠગાઇ


પોતાની કંપનીનો IPO લાવવો હોય મરચન્ટ બેંકરનો સંપર્ક કરતા તેણે પુત્ર સાથે મળી છેતરપિંડી કરી

રાજકોટમાં રહેતા અને ભાગીદારી કંપની ધરાવતા કારખાનેદારને ચોક્કસ કંપનીના આઇપીઓમાં રોકાણથી સારું વળતર મળશે તેવી લાલચ આપી કલકતાના પિતા-પુત્ર સહિત ત્રણે રૂ.8.75 કરોડની છેતરપિંડી આચરી હતી, કારખાનેદાર પોતાની કંપનીનો આઇપીઓ લાવવાની પ્રક્રિયા કરી રહ્યા હતા ત્યારે આરોપીઓનો ભેટો થતાં તેણે નાણાં ગુમાવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.