હિંમતનગર તાલુકાના ગાંધીપુરા ગામની ઘટના
સાબરકાંઠા
હિંમતનગર તાલુકાના ગાંધીપુરા ગામની ઘટના
એક જ રાતમાં ચાર મકાનના તાળા તૂટ્યા
ચાર મકાનોમાં ચોરીની ઘટનાને અંજામ અપાયો
ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી
બે દિવસ પહેલા બાજુના ગામમાં પણ ત્રણ મકાનના તૂટ્યા હતા તાળા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.