ભરૂચના પશ્ચિમ વિસ્તારના ગોકુલ નગરમાં બે કોમ વચ્ચે બબાલ બાદ પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં....: 17 લોકોની કરાઈ અટકાયત... - At This Time

ભરૂચના પશ્ચિમ વિસ્તારના ગોકુલ નગરમાં બે કોમ વચ્ચે બબાલ બાદ પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં….: 17 લોકોની કરાઈ અટકાયત…


ભરૂચના પશ્ચિમ વિસ્તારના ગોકુલ નગરમાં બે કોમ વચ્ચે બબાલ બાદ પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં....: 17 લોકોની કરાઈ અટકાયત...

- ઘટનાના સીસીટીવી પોલીસે ચેક કરી હુમલો કરનારાઓને ઘરમાંથી શોધી શોધીને ડીટેઇન કર્યા

- બંને ટોળા વચ્ચે મારામારીમાં દેખાતા હુમલાખોરોની અટકાયતો વિડીયોના આધારે કરાઈ..

- ભરૂચ SP મયુર ચાવડા, PI,PSI સહિતના પોલીસ કાફલાએ કલાકો સુધી કોમ્બિંગ કર્યું..

- ઘટનામાં ખોટી અફવાઓથી લોકોએ દૂર રહેવુ અને ફોટા મેસેજ વાઇરલ કર્યા તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે : SP ભરૂચ.

- ભરૂચ SP મયુર ચાવડાની હાજરીમાં જ ઘટના સ્થળ ઉપર વીડિયોમાં દેખાતા તોફાની તત્વોને દબોચી લેવાયા..

- પથ્થર મારો કરતા વાહનોને પણ નુકસાન થયું હોવાના અહેવાલો આવ્યા સામે..

- જે સ્થળ ધીંગાણું સર્જાયું ત્યાં નજીકમાં જ સીસીટીવી કેમેરામાં હુમલાખોરોની તમામ કરતુંતો કેદ થતા જિલ્લા પોલીસનું સફળ ઓપરેશન..

સોહેલ મન્સુરી, ભરૂચ
૯૯૯૮૪૧૨૫૬૨


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.