આર્ટસ કોલેજ મોડાસા દ્વારા નેક ટીમ મેમ્બર્સ નું અમદાવાદ ખાતે ભવ્ય સ્વાગત કરાયું
શ્રી મ.લા ગાંધી ઉચ્ચ કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.ક.શાહ એન્ડ શ્રી કૃષ્ણ ઓ.એમ. આર્ટસ કોલેજ મોડાસા માં નેક ટીમ ના ત્રણ સભ્યો કેમપસ ની મુલાકાતે આવી રહ્યા છે જેમા ડૉ. કિરણ અરોરા, ડૉ. સીદ્દ્પ્પા બગલકોટી તથા ડૉ. અનીરુધન ભાર્ગવન નો શમાવેશ થાય છે. કોલેજના આચાર્ય શ્રી ડૉ. ડી.એચ.જોશી, ડૉ. પી.આર. સિંહ, તથા પ્રો. ડી.આર. મહેતા એ તેમને અમદાવાદ એરપોર્ટ પર આવકારયા હતા. આ અવસર પર કોલેજ ના પ્રભારી મંત્રી શ્રી એમ.વી. શાહ તથા પ્રમુખશ્રી એ શુભેરછા પાઠવી હતી.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.