ગિરનાર મીડીયમ ઈંગ્લીશ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો - At This Time

ગિરનાર મીડીયમ ઈંગ્લીશ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો


માળીયા હાટીના હાટીના ગિરનાર મીડીયમ ઈંગ્લીશ સ્કૂલના ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

ગિરનાર મીડીયમ ઈંગ્લીશ સ્કૂલ નું ધોરણ 10 નું પરિણામ ઝળહળતું આવતા સ્કૂલ સંસ્થાના આગેવાનો અને શિક્ષકોએ વિદ્યાર્થીઓ ને આપી શુભેચ્છાઓ

સંસ્થાના પ્રમુખ નલિનભાઈ ભાણવડીયા અને પ્રિન્સીપાલ અશોક સીંદે એ ધોરણ 10ના વિદ્યાર્થીઓએ સ્કૂલનું નામ રોશન કરતા વિદ્યાર્થીઓ ને મોમેન્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

બાઈટ પ્રવીણભાઈ ચાવડા
વિદ્યાર્થી વાલી

બાઈટ રાજ ચાવડા
વિદ્યાર્થી

બાઈટ નલિનભાઈ ભાણવડિયા
પ્રમુખ આગાખાન ટ્રસ્ટ

બાઈટ અશોક સીંદે
પ્રિન્સિપાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.