બેતાલીસ કડવા પાટીદાર સમાજ( વિરપુર વિભાગ) નો 23 મો સમૂહ લગ્નોત્સવ કાસોડી ગામ યોજાયો…
બેતાલીસ કડવા પાટીદાર સમાજ( વિરપુર વિભાગ ) ના 23મા સમૂહ લગ્નોત્સવનું આયોજન સમાજ યુવા સંગઠન , મહિલા સંગઠન અને ક્રેડિટ સોસાયટી દ્વારા રવિવાર ના રોજ કાસોડી મુકામે ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં આઠ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા આ પ્રસંગે સમાજ ના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ ઉપ પ્રમુખ મનહરભાઈ પટેલ મંત્રી જયંતીભાઈ પટેલ યુવા સંગઠન પ્રમુખ આશિષ ભાઈ મંત્રી નીલેશભાઈ મહિલા સંગઠન પ્રમુખ સ્મિતાબેન મંત્રી રીટાબેન દ્વારા પધારેલ મહેમાનો અને દરેક નું સ્વાગત કરવામાં આવ્યું લગ્ન મહોત્સવ ના ખાસ આમંત્રિત મહેમાન તરીકે પધારેલ શામળભાઇ બી પટેલ ( ચેરમેન જી એમ એમ એફ ) ની વિશેષ ઉપસ્થિતિ હતી જ્યારે બેતાડીસ કળવા પાટીદાર સમાજ ( સાઠંબા વિભાગ ) ના અધ્યક્ષ ડી એન પટેલ પ્રમુખ અને મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમાજ પરિવાર તથા સંગઠન દ્વારા દાતા શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું અને તેમાં દીકરીઓ ને દાતાશ્રી ઓ તરફથી 25, 000રૂ ના સમાજની ક્રેડિટ સોસાયટી ના સર્ટિ તથા ગૃહ વપરાશની અને અન્ય 27 જેટલી વસ્તુઓનું કન્યાદાન આપવામાં આવ્યું હતું અને કાસોડી ગામ સમસ્ત અને સમાજ ના દરેક નો આ કાર્ય માં સાથ સહકાર આવા માટે આભાર વ્યક્ત કર્યો હતો....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
