વડનગર માં ગુજરાત પ્રવાસન નિગમ અને અતુલ્ય વારસો દ્રારા ઋષિ વંદના નો ક્રાયૅક્રમ યોજાઈ ગયો - At This Time

વડનગર માં ગુજરાત પ્રવાસન નિગમ અને અતુલ્ય વારસો દ્રારા ઋષિ વંદના નો ક્રાયૅક્રમ યોજાઈ ગયો


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને અતુલ્ય વારસો દ્રારા હાટકેશ્વર મહાદેવ ના મંદિર થી ઋષિઓના આરા સુઘી સંસ્કૃતના વિદ્વાન દ્વારા શ્લોકો સાથે પદયાત્રા કરી ઋષિના આરે મહાઆરતીથી આપણા મહાન ઋષિઓને વંદન કરી હતી આથી ગોપાલ કૃષ્ણ સંસ્કૃત પાઠશાળા સિઘ્ઘપુર ના શિષ્યો દ્રારા વેદો ના મંત્રોચ્ચાર કરતાં કરતાં વડનગર નદીઓળ દરવાજા,અમતોલ દરવાજા ,ચકલા માં, માતોર બજાર, ટાવર બજાર, અને ટાવરનીબાજુમાં આવેલુંત્રણ દરવાજાનો આરે થઈ શમિષ્ઠા તળાવ ના ચોપડા આરે, શમિષ્ઠા તળાવ ના થીમ પાર્ક, થઈ ને કિર્તીતોરણ ,પછી નાગધર થઈ ને રામદેવ પીર ના મંદિર ની આગળ થઈ ને સપ્તર્ષિ આરે પહોચી ને ત્યાં મહા નઋષિ ને આરતી કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon