વિસાવદર તાલુકા ના તલાટી કમ મંત્રીઓ પડતર પ્રશ્નો નું કોઈ નિરાકરણ ન આવતા વિસાવદર ટીડીઓ તેમજ મામલતદાર ને આપ્યું આવેદનપત્ર અને તમામ તલાટી કમ મંત્રીશ્રીઓ અચોકકસ મુદતની હડતાલ પર - At This Time

વિસાવદર તાલુકા ના તલાટી કમ મંત્રીઓ પડતર પ્રશ્નો નું કોઈ નિરાકરણ ન આવતા વિસાવદર ટીડીઓ તેમજ મામલતદાર ને આપ્યું આવેદનપત્ર અને તમામ તલાટી કમ મંત્રીશ્રીઓ અચોકકસ મુદતની હડતાલ પર


વિસાવદર તાલુકા ના તલાટી કમ મંત્રીઓ પડતર પ્રશ્નો નું કોઈ નિરાકરણ ન આવતા વિસાવદર ટીડીઓ તેમજ મામલતદાર ને આપ્યું આવેદનપત્ર અને તમામ તલાટી કમ મંત્રીશ્રીઓ અચોકકસ મુદતની હડતાલ પર જશે.

ગુજરાત રાજય તલાટી મહામંડળના આદેશ થી ગુજરાત રાજ્ય તલાટી - મંત્રી મહામંડળ દ્વારા સને ૨૦૧૮ થી સતત લેખીત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા તલાટી મંત્રીઓના પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ના આવતા વિસાવદર તાલુકા ના તમામ તલાટી મંત્રીઓ દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે અગાઉ સરકારે ટૂંક સમયમાં પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવવાની બાંહેધરી આપતા હડતાલ મોકૂફ રાખેલ હતી.જે બાંહેધરીને ૯ માસ જેટલો સમય થવા છતાં વારંવાર રજૂઆત કરવા છત્ત્ત એક પણ પ્રશ્નનો સુખદ ઉકેલ નહી આવતા ગુજરાત રાજ્ય તલાટી - મંત્રી મહામંડળની ફરી આજ અચોકકસ મુદતની હડતાળ પર ઉતર્યા છે ત્યારે. ગુજરાત રાજ્યના તમામ તલાટી મંત્રીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનું નક્કી થયેલ છે . આથી વિસાવદર તાલુકા ના તમામ તલાટી કમ મંત્રીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કામગીરી સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણમાન સન્માન સાથે ફરકાવવાની કામગીરી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કર્યો છે અચોક્કસ મુદ્દતનીહડતાલ પર જવાનો ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે તમામ તલાટી કમ મંત્રીશ્રીઓએ સરકારી વોટસએપ ગ્રૂપમાથી રીમુવ થવાનુ અને તલાટી કમ મંત્રીશ્રીઓએ ગ્રામ પંચાયતની કબાટની ચાવી / સિક્કા તથા DSC તાલુકા મંડળના પ્રમુખ / મંત્રીને જમા કરાવવા, તાલુકા મથકે તાલુકા પંચાયત સિવાય હાજર રહેવાનું અને ટ્વિટર અને સોસિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાની જોવાનું એ રહ્યું કે તલાટી કમ મંત્રીની આ ચોક્કસ મુદતના પડઘા કેટલા પડે છે અને સરકાર શું આ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવશે કે પછી જેસે થે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon