અડાખમજત કેળવણી મંડળ દ્વારા લીમ્બચ માતાનું - At This Time

અડાખમજત કેળવણી મંડળ દ્વારા લીમ્બચ માતાનું


અડાખમજત કેળવણી મંડળ દ્વારા લીમ્બચ માતાનું રથ યાત્રા કાઢવામાં આવી 10 દિવસ સુધી 52 ગામમાં ફરી અને માતાજીનું હવન કરી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હવનનો લાભ ડોક્ટર અમિત શર્મા તથા પ્રવીણભાઈ પરભાભાઇ ન્યાય તથા ઓજણા પરિવારે લાભ લીધો હતો અને સમાજના પ્રમુખ રાજારામ ભાઈ કમલેશભાઈ મંત્રી તથા પ્રહલાદભાઈ પ્રવીણભાઈ પારેખ પ્રહલાદભાઈ કાંકરોલન્યાયીએ એક તોલો સોનું તથા અરવિંદભાઈ ન્યાય કાબુદરી સવા ચાંદીદશરથભાઈ નાથાભાઈ ગઢોડા 500 ગ્રામ મોહનભાઈ ભેમાભાઈ નિકોડા 500 ગ્રામ 250 ગ્રામ ન્યાય ગોવિંદભાઈ ગિરધરભાઈ ગઢોડા

અહેવાલ અશોકભાઈ નાય ગાંભોઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon