બાયડ તાલુકાના રબારી સમાજનું ગૌરવ - At This Time

બાયડ તાલુકાના રબારી સમાજનું ગૌરવ


બાયડ તાલુકા અરવલ્લી જિલ્લા રબારી સમાજનું ગૌરવ

બાયડ તાલુકાના બોરમઠ ગામના રબારી સમાજના યુવા આગેવાન શ્રી ધનજીભાઈ સાહરભાઈ દેસાઈ ને વિહોતર ફાઉન્ડેશન માં રાષ્ટ્રીય પ્રવક્તા પદે નિમણૂક કરવામાં આવતાં આંબલીયારા પરગણા રબારી સમાજ તથા બાયડ તાલુકા અરવલ્લી જિલ્લા રબારી સમાજનું નામ રોશન કર્યું છે
જન સેવા એજ પ્રભુ સેવા ના સૂત્ર સાથે સમાજ સેવક શ્રી ધનજીભાઈ 2017 માં વિહોતર ફાઉન્ડેશન બાયડ તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક થઈ હતી ત્યારબાદ તેમની સમાજ સેવાને ધ્યાને લઈ સમાજે તેમને 2019 પ્રદેશ પ્રભારી બનાવ્યા હતા હમણાં 28-2-2023 ના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નાગજીભાઈ ભૂવાજી સણાદર-બનાસકાંઠા તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી જગદીશભાઈ ભાદરવા મહામંત્રી શ્રી વાઘજીભાઈ રાષ્ટ્રીય ઈન્ચાર્જ શ્રી હેમરાજભાઈ રબારી ડાકોર ની ભલામણ થી ધનજીભાઈને રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવતાં આંબલીયારા પરગણા રબારી સમાજ તથા બાયડ તાલુકા અરવલ્લી જિલ્લા રબારી સહિત સમગ્ર ગુજરાત રબારી સમાજનું નામ રોશન કર્યું હતું રાજકીય આગેવાનો સમાજ સેવકો શ્રી અમરશીભાઈ ખાંભલ્યા ઉપાધ્યક્ષ શ્રી પૂર્વ ઘેટાં ઉન વિકાસ નિગમ ગુજરાત સરકાર, બાયડ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, બાયડ ભાજપા પ્રમુખ શ્રી માનસિંહ સોઢા પરમાર, પ્રદેશ બક્ષીપંચ મોરચાના કેતનભાઈ બારોટ બોરોલ, આંબલિયારા પરગણા રબારી સમાજ વિકાસ મંડળ ના પ્રમુખ શ્રી રણછોડભાઈ,ઉપપ્રમુખ શ્રી રઘાભાઈ,મહામંત્રી શ્રી માલજીભાઈ, ખજાનચી શ્રી વિરમભાઇ માસ્તર તથા સમગ્ર કારોબારી સભ્યો તરફથી.
તથા નામી અનામી સૌએ અભિનંદન ની શુભેચ્છાઓ આપી હતી

રિપોર્ટર ભૌમિક પટેલ અરવલ્લી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon