મેંદરડા ખાતે ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન 2022 અંતર્ગત લોકોને જાગૃત કરવા માટે અને ભાજપ પરિવાર સદસ્ય બનાવવા માટે મેંદરડા તાલુકા ભાજપ પરિવાર દ્વારા કાર્યક્રમ યોજાયો જેમાં ધારાસભ્ય જવાહર ભાઈ ચાવડા દ્વારા સ્ટીકર લગાવી લોકોને સદસ્ય બનાવ્યા - At This Time

મેંદરડા ખાતે ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન 2022 અંતર્ગત લોકોને જાગૃત કરવા માટે અને ભાજપ પરિવાર સદસ્ય બનાવવા માટે મેંદરડા તાલુકા ભાજપ પરિવાર દ્વારા કાર્યક્રમ યોજાયો જેમાં ધારાસભ્ય જવાહર ભાઈ ચાવડા દ્વારા સ્ટીકર લગાવી લોકોને સદસ્ય બનાવ્યા


મેંદરડા ખાતે ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન 2022 અંતર્ગત મારો પરિવાર ભાજપ પરિવાર સૂત્રને સાર્થક કરતા મેંદરડા તાલુકા ભાજપ ટીમ
આ સદસ્યતા અભિયાનમાં માણાવદર મેંદરડા વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા ની ઉપસ્થિતિમાં મેંદરડા ભાજપ પરિવાર દ્વારા આયોજિત પોસ્ટર અભિયાનમાં ભાજપના સંગઠનો હોદ્દેદારો કાર્યકર્તાઓ સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા મેંદરડા તાલુકા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન માં ધારાસભ્ય સાથે ભાજપ પ્રમુખ વિજય પાનસુરીયા,મહામંત્રી રજનીસ સોલંકી, જિલ્લાસદસ્ય હરેશભાઈ ઠુંમર,વિનુભાઈ કથીરિયા,કિરણભાઈ ડાંગર,અરવિંદભાઈ હુંબલ,ભાવનાબેન અજમેરા,જોલીત બુસા કમલેશ મહેતા,સરપંચ જે.ડી ખાવડું, તાલુકા પ્રમુખ વિનુભાઈ રાજાણી, ઉપ-પ્રમુખ ભરતભાઈ ખુમાણ,દિપક મકવાણા,દિલીપ સોંદરવા,રવિ ઠુમ્મર, ચનાભાઈ વાઘમશી સહિતના વિવિધ સંગઠનો હોદેદારો મેંદરડા તાલુકા ના તમામ ભાજપના પદાધિકારીઓ કાર્યકર્તાઓએ શહેર ના વિવિધ વિસ્તારોમાં ધરે ધરે જઈ સ્ટીકર લગાવી મોબાઈલ પરથી ૭૮ ૭૮ ૧૮૨ ૧૮૨ નંબર પર મીસકોલ કરી સદસ્યતા અભિયાન અંતર્ગત લોકોને જાગૃત કરી ભાજપ પરિવારના સદસ્ય બનાવવામાં આવેલ હતા આ સદસ્યતા અભિયાન માં લોકો દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો
રીપોર્ટીંગ - કમલેશ મહેતા મેંદરડા
☎️☎️-૯૯૨૪૩-૯૦૩૦૫


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon