દર્દી દેવો ભવ ૨૫ વર્ષ થી દર્દી કલ્યાણ માટે ઉદાર સખાવતી જેઠાલાલ બાબાણી ના આંગણે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી પધાર્યા - At This Time

દર્દી દેવો ભવ ૨૫ વર્ષ થી દર્દી કલ્યાણ માટે ઉદાર સખાવતી જેઠાલાલ બાબાણી ના આંગણે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી પધાર્યા


દર્દી દેવો ભવ ૨૫ વર્ષ થી દર્દી કલ્યાણ માટે ઉદાર સખાવતી જેઠાલાલ બાબાણી ના આંગણે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી પધાર્યા

વડોદરા ખાતે દર્દી કલ્યાણ માટે છેલ્લા ૨૫ વર્ષ થી ઉદાર સખાવત કરતા જેઠાલાલ બાબાણી ના આંગણે પધારતા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો શ્રી હરિઓમ સેવા ટ્રસ્ટ સંસ્થા ના સ્થાપક અને વડોદરા ની શ્રી એસ જી હોસ્પિટલ સતત દર્દી કલ્યાણ માટે સેવારત વડીલ જેઠાલાલ બાબાણી દર્દી સમાજ ને સમર્પિત છે દર્દી પ્રત્યે કરુણા મય જેઠાલાલ બાબાણી ની સવાર દર્દી ઓની જરૂરિયાત થી પડે છે અને દર્દી ઓના દુઃખ દૂર થયા પછી સાંજ પડે છે ભગવાન ધનવંતરી ના કૃપા પાત્ર બાબાણી ની દર્દી સમાજ પ્રત્યે ની ઉદત ભાવના સહજ સ્વભાવ દર્દી ઓનું દુઃખ એજ પોતા ની પીડા સમજી શક્ય તે મદદ માટે વૃદ્ધ અવસ્થા માં તત્પર જેઠાલાલ બાબાણી એટલે દર્દી માટે પૃથ્વી ઉપર હરતા ફરતા દેવદૂત છે તેમ સ્વામી માર્ગીયસ્મિતજી એ જણાવ્યું હતું તેમની સેવા ભાવના પરોપકારી જીવન થી ખૂબ પ્રભાવિત થઈ તેમની સામે થી મુલાકાત લીધી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image