તલોદ સિવિલ હોસ્પિટલ માં દર્દીયો ને ઉનાળાની કાળજાળ ગરમી થી રાહત મળે તે આશયથી હીનાબેન શાહ દ્વારા લીંબુ શરબત નું વિતરણ કરાયું
તલોદ સિવિલ હોસ્પિટલ માં દર્દીયો ને ઉનાળાની કાળજાળ ગરમી થી રાહત મળે તે આશયથી હીનાબેન શાહ દ્વારા લીંબુ શરબત નું વિતરણ કરાયું
(રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા)
તલોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીયો ઓ ને ગરમીથી રાહત મળે તે માટે લીંબુ શરબત નું વિતરણ કરાયું
તલોદ સિવિલ હોસ્પિટલ માં હીનાબેન શાહ તરફ થી લીંબુ શરબત નું વિતરણ કરાયું સારવાર લેવા આવતા ઓપીડી ઇન્ડોર દર્દીઓ તથા સગા સંબંધી ઓ ને કાળજાળ ગરમી મા રાહત મળી રહે તે આશય થી તલોદ સી એસ સી સેન્ટર ના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર જતીનભાઈ પટેલ અને સ્ટાફ ની ઉપસ્થિતિ માં લીંબુ શરબત વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું આમ ઉનાળાની અસંખ્ય ગરમી માં લોકો ને રાહત મળે તે માટે અવાર નવાર તલોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં લોકો દર્દીયો માટે લીંબુ શરબત તેમજ છાસ નું વિતરણ કરી સેવા નો લાભ લેતા હોય છે.
9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.