દહેગામ ના ધારીસણા ગામનો યુવાન સાબરમતી નદીમાં ડૂબી જતા મોત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9dh44xxy5z4mr8rg/" left="-10"]

દહેગામ ના ધારીસણા ગામનો યુવાન સાબરમતી નદીમાં ડૂબી જતા મોત


દહેગામ ના ધારીસણા ગામનો યુવાન સુનિલસિંહ જગાજી ગોહિલ (ઉંમર 25) ચારેક દિવસ પહેલા ગામમાથી અંબાજી જતા પગપાળા સંઘ માં ઘરે થી નીકરયો હતો જે આગળ ખેરોજ ની સાબરમતી નદીમાં નાહવા જતા તે ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા બુમાબુમ મચાવતા તેને લોકો એ બચાવવાનો પ્રયત્ન કરયો છતાં તે ઉંડા પાણી માં ડૂબી જતા તેને શોધવા સ્થાનિક તરવૈયાઓની મદદ લેતા તેની લાશ ને 24 કલાક બાદ શોધી કઢાઈ હતી ત્યાર બાદ તેને ખેડભ્રમ્મા સરકારી હોસ્પિટલ અને ત્યાર બાદ હિંમતનગર ના સિવિલ હોસ્પિટલ માં પોસ્ટમોટમ અર્થે લઇ જવામાં આવી હતી ત્યાર બાદ તેની લાશ ને સાંજે 4 વાગે ગામમાં લાવવામાં આવી હતી.આ ઘટના થી સમગ્ર ધારીસના ગામમા શોક નું મોજું ફરી વરયું છે. એટ ધીસ ટાઈમ ન્યૂઝ દહેગામ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]