લીલીયા મોટા સ્મશાન ગૃહ ખાતે શંકર ભગવાનની મૂર્તિ અનાવરણ કરાઈ
લીલીયા મોટા માં આવેલ સ્મશાન ગૃહ માં મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે સ્મશાન ગૃહમાં શંકર ભગવાન ની મૂર્તિ ની પ્રતિષ્ઠા બજરંગ સેવા સંસ્થા દ્વારા કરવામાં આવી જેમાં મૂર્તિના દાતા સંજયભાઈ મુકુંદભાઈ મહેતા તેમના મિત્રો સહિત તથા ગામની ધર્મપ્રેમી જનતા ગામ ના અગ્રણી આગેવાનો આ તકે ઉપસ્થિત રહેલ તેમાં મૂર્તિ નું અનાવરણ બાદ દાતા શ્રી સંજયભાઈ નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
