રાણપુર મા વાડી ના શેઢે વાયર મા શોક મૂકતા એક બહેન નું મોત, એક ગંભીર
( રિપોર્ટ- રણજીતભાઈ ધરજીયા )
રાણપુર શહેર મા ધારપીપલા રોડ ઉપર વાડી મા ઝટકા ના તાર મા વીજશોક લાગતા સગી બહેનો વીજશોક લાગ્યો હતો. આ બંને બાળકી બોરા લેવા ગઈ હતી. તે વેળાએ બોરા લેતા સમયે બાજુ મા ઝટકા નો તાર હોય જેમાં વીજશોક ગોઠવેલો હોય ત્યા બંને બહેને વીજશોક લાગતા નાનિ બહેન નુ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જયારે મોટી બહેન ગંભીર રીતે ઈજા થતાં ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
9724365353
આ પ્રકારના તમામ સમાચાર માટેે
