ડભોઇ માં મીડિયા ને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ્ય આપ્યું વિવાદિત નિવેદન. - At This Time

ડભોઇ માં મીડિયા ને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ્ય આપ્યું વિવાદિત નિવેદન.


વડોદરા રૂરલ ડભોઇ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ્ય આપ્યું વિવાદિત નિવેદન અધિકારીઓને 14 મુ રતન બતાવવાની ફરી એકવાર આપી ચીમકી . ટકાવારી લેતા અધિકારીઓને મધુ શ્રીવાસ્તવએ આપી ચીમકી . બરોડા ડેરીના વિવાદ મામલે પણ આપ્યું નિવેદન . પશુપાલકોને ન્યાય નહીં મળે તો ડેરીમાં જઈને હલ્લાબોલ કરશે મધુ શ્રીવાસ્તવ . ફેટના ભાવમાં વધારો નહીં થાય તો મધુ શ્રીવાસ્તવ કરશે આંદોલન . MGVCL દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં આપ્યું નિવેદન .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon