આટસ્ & કોમર્સ્ કોલેજ ,ધનસુરા ખાતે ૫ સપ્ટેમ્બર શિક્ષક દિન્ ની ઉજ્વણી કરવામાં આવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9afhp0mn7q9ytev9/" left="-10"]

આટસ્ & કોમર્સ્ કોલેજ ,ધનસુરા ખાતે ૫ સપ્ટેમ્બર શિક્ષક દિન્ ની ઉજ્વણી કરવામાં આવી.


આટસ્ & કોમર્સ્ કોલેજ ,ધનસુરા ખાતે ૫ સપ્ટેમ્બર શિક્ષક દિન્ ની ઉજ્વણી કરવામાં આવી હતી જેમા જેમા છેતાલિસ્ વિદ્યાર્થીઓ એ ખુબ ઉત્સાહ્ ભેર્ ભાગ્ લીધો હતો ,આચાર્ય તરિકે રાઠોડ અમિત્ તથા બીજા વિદ્યાર્થીઓ એ અદ્યાપક્ બની કલાસરુમ્ મા ભણાવ્યુ હતુ, પ્રિ. ડો઼ સર્વપલ્લી રાધા ક્રિષન નુ રાષ્ટ્ર માટે યોગદાન, સમાજ મા શિક્ષક ની ભૂમિકા વિશે સમજાવ્યુ હતુ ,ભાગ લીધેલ વિદ્યાર્થીઓ ને લન્ચ્ બોક્ષ્ ગિફ્ટ્ કરવામાં આવ્યુ હતુ , મેનેજ્મેન્ટ્ ના પ્રતિનિધિ મત્રી અતુલભાઇ બ્રહ્મભટ્ટ પણ હાજર રહ્યા હતા ,કો઼.ઓ઼ . ડો઼ પારુલબેન્ સોની પ્રા઼ ,સી઼.આર઼્.પટેલ ,ભારતી બેન્, દ્વ્રારા સમગ્ર કાર્યક્રમ નુ આયોજન કરવા મા આવ્યુ હતુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]