પોલીસ નો કોઈ ડર નો હોય તેમ બોટાદ ના સાળંગપુર ગામે ધોળા દિવસે ધોકા વાળી - At This Time

પોલીસ નો કોઈ ડર નો હોય તેમ બોટાદ ના સાળંગપુર ગામે ધોળા દિવસે ધોકા વાળી


પોલીસ નો કોઈ બીક ના હોય તેમ બોટાદ ના સાળંગપુર મંદિર બહાર એક યુવક ને બે વ્યક્તિઓ દ્વારા પાઇપ ,લાકડી વડે આડેધર માર મારતા હોય તેવો વીડીયો સોશ્યલ મીડિયામાં થયો વાયરલ આ વિડીયો મા સ્પષ્ટ દેખાય રહ્યું છે એક યુવક ને બીજા બે વ્યક્તિ પાઇપ લાકડી વડે માર મારી રહ્યા છે ત્યારે આજુબાજુ ઉભેલા લોકો જોય રહ્યા હતા પણ કોઈ બચાવા માટે જતું ન હતું પણ વિડીયો બનાવી રહ્યું હતું દ્રશ્યો જોતા માનવતા મરી પડે હોય તેમ લાગી રહ્યું છે હાલ વિડીયો વાયરલ થતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે કે પછી ?

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon